ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 15, 2025 3:02 પી એમ(PM)

printer

ભારતના ગુલવીરસિંહે બોસ્ટનમાં ડેવિડ હેમેરી ઇન્વિટેશનલ મીટમાં ઇન્ડોર પુરુષોની 3000 મીટર દોડમાં 17 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું

ભારતના ગુલવીરસિંહે બોસ્ટનમાં ડેવિડ હેમેરી ઇન્વિટેશનલ મીટમાં ઇન્ડોર પુરુષોની 3000 મીટર દોડમાં 17 વર્ષ જૂનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. 7 મિનિટ 38.26 સેકન્ડ સાથે, સિંહે માત્ર રજત ચંદ્રક જ નહીં, પરંતુ સુરેન્દ્ર સિંહ દ્વારા સ્થાપિત અગાઉના રાષ્ટ્રીય રેકોર્ડને 11 સેકન્ડથી તોડયો હતો. એડમ્સ સ્ટેટનું પ્રતિનિધિત્વ કરતા રોમેન લેજેન્ડ્રેએ સુવર્ણ ચંદ્રક જીત્યો, જ્યારે મોર્ગન બીડલ્સકોમ્બે કાંસ્ય ચંદ્રક જીત્યો. ગુલવીરસિંહ પાસે હવે બહુવિધ શ્રેણીઓમાં 3 રાષ્ટ્રીય રેકોર્ડ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ