ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 24, 2024 7:59 પી એમ(PM)

printer

ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકનો બીજો તબક્કો સોમવારે સિંગાપોરમાં યોજાશે

ભારત-સિંગાપોર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકનો બીજો તબક્કો સોમવારે સિંગાપોરમાં યોજાશે. નાણામંત્રી નિર્મલાસીતારમણ, વિદેશમંત્રીએસ જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ તથા રેલવે અને માહિતીપ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ આ બેઠકમાં ભાગ લેશે. પ્રવાસ દરમિયાન તમામ કેન્દ્રીયમંત્રીઓ સિંગાપોરમાં તેમના સમકક્ષ મંત્રીઓ સાથે પણ બેઠક કરશે.-

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ