ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 31, 2025 2:06 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી મોદીએ સોમવારે ચૈત્રી નવરાત્રિના બીજા દિવસે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ચૈત્રી નવરાત્રિના બીજા દિવસે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. નવરાત્રિનો બીજો દિવસ દેવી બ્રહ્મચારિણીને સમર્પિત છે.
સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ લખ્યું, નવરાત્રિ પર દેવી મા-ના આશીર્વાદ ભક્તોમાં સુખ-શાન્તિ અને નવી ઊર્જાનો સંચાર કરે છે. આ સાથે જ પ્રધાનમંત્રીએ લોકોને રાજલક્ષ્મી સંજય દ્વારા ગવાયેલા ગીતને સાંભળવાનો પણ આગ્રહ કર્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ