ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 4, 2024 8:21 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગ્રંથ સાહિબનાં પ્રકાશ પર્વ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગ્રંથ સાહિબનાં પ્રકાશ પર્વ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મિડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે, શ્રી ગુરુ ગ્રંથ સાહિબ વિશ્વભરમાં લાખો લોકોને બીજાઓની સેવા કરવા માટે પ્રેરણા આપે છે. તેમણે જણાવ્યું કે, ગુરુ ગ્રંથ સાહિબ સમાજમાં ભાઇચારો અને સદભાવની ભાવનાને પણ પ્રોત્સાહન આપે છે. તેમણે આશા વ્યક્ત કરી કે શ્રી ગુરુ ગ્રંથ સાહિબનો બોધ વિશ્વને વધુ સારું બનાવવાનાં પ્રયત્નોમાં લોકોને માર્ગદર્શન આપતું રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ