પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે, તેમને એક સ્વપ્નદ્રષ્ટા નેતા, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક ન્યાયના પ્રતિક તરીકે યાદ કર્યા છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું; છે કે “ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. એક સ્વપ્નદ્રષ્ટા નેતા, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક ન્યાયના પ્રતિક, જેમણે પોતાનું જીવન વંચિતોને સશક્ત બનાવવા અને મજબૂત ભારતના નિર્માણ માટે સમર્પિત કર્યું.”
Site Admin | માર્ચ 23, 2025 1:30 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
