પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટોની ઈ-હરાજીની તારીખ 31 ઓક્ટોબરસુધી લંબાવવામાં આવી છે. તે અગાઉ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સુનિશ્ચિત કરાઇ હતી.આવર્ષની આ છઠ્ઠી હરાજી છે. સરકારે લોકોને ઈ-હરાજીમાં ભાગ લેવા વિનંતી કરી છે કારણ કેતે નમામી ગંગે ફાળામાં યોગદાન આપીને એક ઉમદા કાર્ય કરશે. આ પ્રક્રિયામાં ભાગલેવા ઇચ્છુક વ્યક્તિઓ સત્તાવાર વેબસાઇટ https://pmmementos.gov.in દ્વારા નોંધણી કરીને તેમાં ભાગ લઈ શકે છે. હરાજીમાટે લગભગ છસો સ્મૃતિચિહ્નો પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેમાંવિશિષ્ટ કલાકૃતિઓ, મંદિરોના ઘડતરના નમૂનાઓ, હિન્દુ દેવી -દેવતાઓ અને પેરાલિમ્પિયન્સના જૂતાનો સમાવેશ થાય છે.
Site Admin | ઓક્ટોબર 2, 2024 7:19 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટોની ઈ-હરાજીની તારીખ 31 ઓક્ટોબરસુધી લંબાવવામાં આવી છે
