પશ્ચિમ રેલવેએ વેરાવળ-ગાંધીનગર કેપિટલ વચ્ચે ચાલતી વેરાવળ સુપર ફાસ્ટ દૈનિક ટ્રેનમાં કાયમી ધોરણે ત્રણ વધારાના કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. હાલ આ ટ્રેન 18 કોચ સાથે ચાલી રહી છે. 14 મે થી એક સેકન્ડ એસી, એક થર્ડ એસી અને એક જનરલ કોચ ઉમેરવામાં આવશે. ટ્રેનના સ્ટોપેજ સહિતની વધુ વિગતો www.enquiry.indianrail.gov.in પર ઉપલબ્ધ છે.
Site Admin | માર્ચ 19, 2025 6:58 પી એમ(PM) | રેલવે
પશ્ચિમ રેલવેએ વેરાવળ-ગાંધીનગર કેપિટલ વચ્ચે ચાલતી વેરાવળ સુપર ફાસ્ટ દૈનિક ટ્રેનમાં કાયમી ધોરણે ત્રણ વધારાના કોચ લગાવવાનો નિર્ણય લીધો
