પંજાબમાં પ્રવાસન અને વન્યજીવ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે, સરકારે શ્રી આનંદપુર સાહિબના ઝજ્જર-બચૌલી વન્યજીવ અભયારણ્યને ઇકો-ટુરિઝમ અને રાજ્યમાં પ્રથમ ચિત્તા સફારી સ્થળ વિકસાવવાની યોજના બનાવી છે. 2025-26 વર્ષ માટે ગઈકાલે રજૂ કરાયેલા રાજ્યના અંદાજપત્રમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત, નાંગલને પંજાબના આગામી મોટા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેના માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે
Site Admin | માર્ચ 27, 2025 2:27 પી એમ(PM) | પ્રવાસન
પંજાબમાં પ્રવાસન અને વન્યજીવ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે, સરકારે શ્રી આનંદપુર સાહિબના ઝજ્જર-બચૌલી વન્યજીવ અભયારણ્યને ઇકો-ટુરિઝમ અને રાજ્યમાં પ્રથમ ચિત્તા સફારી સ્થળ વિકસાવવાની યોજના બનાવી છે
