દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં કારમાં સક્ષમ અધિકારીના હોદ્દા સાથેના બોર્ડ લગાવેલી કાર ચલાવતા યુવકને પોલીસ ઝડપી લીધો હતો. જેમાં પોલીસે તપાસ કરતાં એક યુવતીનું નામ પણ બહાર આવ્યું હતું. પોલીસે આ બંનેની અટકાયત કરી છે.
Site Admin | માર્ચ 23, 2025 7:22 પી એમ(PM)
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં કારમાં સક્ષમ અધિકારીના હોદ્દા સાથેના બોર્ડ લગાવેલી કાર ચલાવતા યુવકને પોલીસ ઝડપી લીધો હતો.
