દીવ પોલીસે સાયબર છેતરપિંડી આચરી 37 લાખ રુપિયા પડાવી લેવાના કેસમાં એક ટોળકીને ઝડપી પાડી છે.
આ ટોળકીના સભ્યો ઓનલાઈન ટાઈપિંગનું કામ આપવાનું કહી લોકો પાસેથી નાણાં પડાવી છેતરપિંડી આચરતા હતાં. પોલીસ દ્વારા આરોપીઓની રાજસ્થાનના જયપુર થી ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન આશરે 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 19, 2024 8:22 એ એમ (AM) | દીવ પોલીસ
દીવ પોલીસે સાયબર છેતરપિંડી આચરી 37 લાખ રુપિયા પડાવી લેવાના કેસમાં એક ટોળકીને ઝડપી પાડી છે.