તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને, કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત વક્ફ સુધારા બિલનો વિરોધ કરતો રાજ્ય વિધાનસભામાં ઠરાવ રજૂ કર્યો છે. આ ઠરાવમાં બિલ પાછું ખેંચવાની માંગ કરવામાં આવી હતી, જેમાં દલીલ કરવામાં આવી હતી કે તે વક્ફ બોર્ડની સત્તાઓને નબળી પાડશે અને મુસ્લિમ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડશે.
ભાજપ અને એઆઈએડીએમકે ના ધારાસભ્ય વનથી શ્રીનિવાસને આ દરખાસ્તનો સખત વિરોધ કર્યો હતો.
Site Admin | માર્ચ 27, 2025 8:04 પી એમ(PM)
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને, કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત વક્ફ સુધારા બિલનો વિરોધ કરતો રાજ્ય વિધાનસભામાં ઠરાવ રજૂ કર્યો છે.
