ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 21, 2024 7:30 પી એમ(PM)

printer

જુનાગઢ જિલ્લાની વિવિધ શાળામાં અભ્યાસ કરતા 1 લાખ 65 હજાર બાળકોના આરોગ્યની ૧૯ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી

જુનાગઢ જિલ્લાની વિવિધ શાળામાં અભ્યાસ કરતા 1 લાખ 65 હજાર બાળકોના આરોગ્યની ૧૯ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જુનાગઢ જિલ્લાના નવ તાલુકાઓમાં કુલ ૧૯ ટીમોએ ચેકિંગ કર્યું હતું. જેમાં 152 મોટી બીમારીઓના બાળકો જોવા મળ્યા હતા જેમાંથી 72 બાળકોને સારવાર પૂરી કરવામાં આવી હતી હૃદયની બીમારીના 87 જેટલા બાળકો મળી આવ્યા હતા અને ચાર કેન્સર હોય તેવા બાળકો પણ મળી આવ્યા હતા. આ તમામને સારવાર અંગેની પણ વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા તપાસણી કરવામાં આવતા 212 બાળ દર્દીઓ પણ મળી આવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ