ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 18, 2024 2:35 પી એમ(PM)

printer

જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં 24 બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે

જમ્મૂ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં 24 બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. બપોરે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 26.72 ટકા મતદાન નોંધાયું છે. મતદાનને પગલે સાત જિલ્લાઓમાં ચાંપતો બંદબસ્ત ગોઠવાયો છે. સૌથી વધુ મતદાન કિશ્તવાડમાં 32.69 ટકા નોંધાયું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે જમ્મૂ કાશ્મીરના લોકોને મોટી સંખ્યામાં બહાર નીકળીને મતદાન કરવા માટે અપીલ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ