ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 5, 2025 2:13 પી એમ(PM)

printer

જમ્મુ અને કાશ્મીરમાં આંતર-રાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા દળોએ એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર કર્યો

જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુની આંતર-રાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા દળોએ એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર કર્યો છે. સરહદ સુરક્ષા દળ જમ્મુના જણાવ્યા મુજબ, ગત રાત્રે જમ્મુ સરહદ પર એક ઘુસણખોરને આંતર-રાષ્ટ્રીય સરહદ પાર કરતા જોવામાં આવ્યો હતો. સરહદ સુરક્ષા દળના પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટના અંગે પાકિસ્તાની રેન્જર્સ સમક્ષ સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ