છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મહતમ તાપમાન ભુજ ખાતે 44.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં રાજ્યના મહતમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થવાની આગાહી વ્યક્ત કરી છે અને 6 તથા 7 એપ્રિલે કચ્છમાં હીટવેટ માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત તેમજસૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ મહતમ તાપમાન 40 થી 43ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવનાછે. આવતીકાલે રાજકોટમાં અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ અને પોરબંદર,જુનાગઢ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં યલો એલર્ટઆપવામાં આવ્યું છે.હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે છેલ્લાં 24 કલાકમાં મહત્તમ તાપમાનવિષની માહિતી આપી.
Site Admin | એપ્રિલ 5, 2025 6:39 પી એમ(PM)
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મહતમ તાપમાન ભુજ ખાતે 44.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
