ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા તેમજ ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકાના પંચાયતની સામાન્ય ચૂંટણી અને વિવિધ સ્થાનિક સ્વરાજ્યની મધ્યસ્થ તેમજ પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં 213 બેઠકો બિનહરીફ થતાં 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીજંગમાં છે.
આવતીકાલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. પારદર્શી અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે દસ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 7:47 પી એમ(PM)
ગુજરાતમાં એક મહાનગરપાલિકા, 66 નગરપાલિકા તેમજ 3 તાલુકાના પંચાયતની સામાન્ય ચૂંટણી અને વિવિધ સ્થાનિક સ્વરાજ્યની મધ્યસ્થ તેમજ પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે
