ગાંધીનગર ખાતે ‘અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા,2024-25’ નું આયોજન કરાયું છે,જેનું સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણીના હસ્તે ઉદ્ઘાટન કરાયું. 7માર્ચ સુધી યોજાનારી આ સ્પર્ધામાં 13રાજ્યો,12 પ્રાદેશિક રમતગમત બોર્ડ અને 4 કેન્દ્રશાસિતપ્રદેશની 29 ટીમના 409 ખેલાડીઓ તથા અધિકારીઓ સહભાગી થશે.
Site Admin | માર્ચ 5, 2025 6:24 પી એમ(PM) | ગાંધીનગર
ગાંધીનગર ખાતે ‘અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા, 2024-25’ નું આયોજન કરાયું
