ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 5, 2024 8:21 એ એમ (AM) | આઈ-ખેડૂત પોર્ટલ

printer

ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત કિસાન પરિવહન યોજના વર્ષ ૨૦૨૪-૨૫ માટે આઈ ખેડૂત પોર્ટલ પર આજથી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે.

ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત કિસાન પરિવહન યોજના વર્ષ ૨૦૨૪-૨૫ માટે આઈ ખેડૂત પોર્ટલ પર આજથી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે. આ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ આ પોર્ટલના માધ્યમથી અરજી કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી કે ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા કચ્છ જિલ્લા ખેતીવાડી કચેરીની યાદીમાં જણાવાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ