ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 2, 2024 4:18 પી એમ(PM)

printer

ક્લાઉડિયા શેનબૈમેએ મેક્સિકોના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ તરીકેના શપથ લીધા.તેણીએ અનેડ્રેસ મેન્યુલ લોપઝનું સ્થાન લીધું છે

ક્લાઉડિયા શેનબૈમેએ મેક્સિકોના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ તરીકેના શપથ લીધા.તેણીએ અનેડ્રેસ મેન્યુલ લોપઝનું સ્થાન લીધું છે .મેક્સિકો સૌથી વધુ સ્પેનિશ ભાષા બોલાતો દેશમાં સાયન્ટિસ્ટ માંથી રાજકારણીય
બનેલા 62 વર્ષીય કલાઉડિયા આગામી 2030 સુધી મેક્સિકોની સુકાન સંભાળશે.સુશ્રી શેનબુએ પોતાના સંબોધન જણાવ્યું કે મેક્સિકો આવવા માંગતી તમામ મહિલાઓ માટે તેઓ આ સત્તા પર આવ્યા છે તેણીએ મેક્સિકોને ઓઇલ ઉત્પાદનમાં 1.8 મિલિયન બેરલ લઈ જવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ગઈકાલે નવા નેતાની શપથ વિધિ સમયે તેમના સમર્થકો આ ઉજવણીમાં સહભાગી થવા ભેગા થયા હતા .

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ