ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 17, 2025 2:21 પી એમ(PM) | ક્રિકેટ

printer

ક્રિકેટમાં, મહિલાઓ માટેની પ્રિમીયર લીગમાં વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે

ક્રિકેટમાં, મહિલાઓ માટેની પ્રિમીયર લીગમાં વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે.
ગઈ કાલે ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્ઝને છ વિકેટે પરાજય આપ્યો હતો. અગાઉ, ગુજરાત જાયન્ટ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. 144 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત જાયન્ટ્સે 18 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પાર કર્યો હતો. કેપ્ટન એશ્લી ગાર્ડનર 52 રન બનાવીને ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યા હતા.