ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 2, 2024 9:48 એ એમ (AM)

printer

કૌશલ ભારત કુશલ ભારત યોજનામાં નોંધણી ફી લઇ માનદ વેતનથી નોકરી આપવાના માધ્યમોમાં પ્રસારિત થઇ રહેલા ખોટા અહેવાલો અંગે માહિતી અને પ્રસારણ વિભાગે સ્પષ્ટતા કરી છે

કૌશલ ભારત કુશલ ભારત યોજનામાં નોંધણી ફી લઇ માનદ વેતનથી નોકરી આપવાના માધ્યમોમાં પ્રસારિત થઇ રહેલા ખોટા અહેવાલો અંગે માહિતી અને પ્રસારણ વિભાગે સ્પષ્ટતા કરી છે.
મંત્રાલયે જણાવ્યું છે કે, સરકાર દ્વારા આવી કોઈ નિમણૂકની જાહેરાત કરાઈ નથી, તેથી આ યોજનામાં ગ્રાહક પ્રતિનિધિ તરીકે 28 હજારના માનદ વેતનથી નિમણુંક આપવાની અને નોંધણી પેટે રૂપિયા 1 હજાર 350 ની ફીસ લેવા સહિતની બંને વાતો પાયાવિહોણી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ