કોલકાતાની આર.જી.કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કેસમાં નાણાકીય ગેરરીતિઓના મામલે સીબીઆઈની ટીમ આજ સવારથી 15 સ્થળોની મુલાકાત લઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સીબીઆઈની એક ટીમે કોલેજના પૂર્વ આચાર્ય ડૉ. સંદિપ ઘોષની તેમના નિવાસસ્થાને પૂછપરછ કરી હતી, જ્યારે અન્ય ટીમે કોલેજના પ્રિન્સિપાલ, વાઈસ પ્રિન્સિપાલ, પ્રોફેસર, ભૂતપૂર્વ મેડિકલ સુપરિટેન્ડન્ટ સહિત અન્ય મેડિકલ સપ્લાયરની પણ પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન CBIની ટીમ સાથે કેન્દ્રીય ટીમ અને કોલકાતા પોલીસ પણ જોડાઈ હતી.
Site Admin | ઓગસ્ટ 25, 2024 4:23 પી એમ(PM)
કોલકાતાની આર.જી.કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કેસમાં નાણાકીય ગેરરીતિઓના મામલે સીબીઆઈની ટીમ આજ સવારથી 15 સ્થળોની મુલાકાત લઈ રહી છે
