કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી, ડૉ. એલ.મુરુગને જાહેરાત કરી કે ટૂંક સમયમાં નવી દિલ્હીમાં વૈશ્વિક થિરુક્કુરલ કોન્ફરન્સ યોજાશે, સરકાર આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ માટે સક્રિયપણેતૈયારીઓ કરી રહી છે. પોંડિચેરી યુનિવર્સિટી ખાતે આજે જીવનમાં સંમોહન : પ્રમોશન,પ્રિવેન્શન અને હસ્તક્ષેપ, પર આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરતા મંત્રીએ વર્ણવ્યું કે તિરુક્કુરલનો જાદુ શાશ્વત છે અને આશાસ્ત્રીય પુસ્તકને વિશ્વના શ્રેષ્ઠ ખજાનામાંના એક તરીકે ગણવામાં આવે છે.
Site Admin | જાન્યુઆરી 24, 2025 6:50 પી એમ(PM) | કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી, ડૉ. એલ.મુરુગને જાહેરાત કરી કે ટૂંક સમયમાં નવી દિલ્હીમાં વૈશ્વિક થિરુક્કુરલ કોન્ફરન્સ યોજાશે,
