કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના બસ્તર વિભાગમાં દંતેવાડા જિલ્લામાં આદિવાસી પરંપરાઓ અને સાંસ્કૃતિક મહોત્સવ બસ્તર પંડુમના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. શ્રી શાહ બે દિવસના છત્તીસગઢના પ્રવાસે ગઈકાલે રાયપુર પહોંચ્યા હતા. અમારા સંવાદદાતાએ કહ્યું, શ્રી શાહ રાયપુરમાં નક્સલ વિરોધી અભિયાનની સમીક્ષા કરશે.
Site Admin | એપ્રિલ 5, 2025 2:22 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના રાયપુરમાં નક્સલ વિરોધી અભિયાનની સમીક્ષા કરશે.
