ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 7, 2024 7:40 પી એમ(PM)

printer

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, ‘સરકાર દેશમાં ખેતી પ્રણાલીને વધુ સારી બનાવવા માટે કામ કરી રહી છે.’

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, ‘સરકાર દેશમાં ખેતી પ્રણાલીને વધુ સારી બનાવવા માટે કામ કરી રહી છે.’ નવી દિલ્હીમાં આજે ખેડૂતો અને ખેડૂત સંગઠનોની સાથે બેઠક યોજ્યા બાદ શ્રીચૌહાણે કહ્યું કે, ‘સરકારે ખેડૂતો માટેકૃષિ વિકાસ યોજના અને પાક વિમા યોજના જેવા અનેક નિર્ણય કર્યા છે. ભારતીય ખેડૂત સંગઠનના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સતીષ લંબરદારે આકાશવાણી સાથે વાતચીતમાં જણાવ્યું કે, શ્રી ચૌહાણે ખેડૂતોની તમામ બાબતો સાંભળી અને તેમનું સમાધાન લાવવા આશ્વાસન આપ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ