કેન્દ્ર સરકારે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી દીધું છે. નેશનલ કૉન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કૉન્ફરન્સ તેમજ કૉંગ્રેસ પક્ષના ગઠબંધનને બહુમતી મળી છે.
Site Admin | ઓક્ટોબર 14, 2024 2:27 પી એમ(PM)
કેન્દ્ર સરકારે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી દીધું છે
