ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 1, 2025 9:53 એ એમ (AM)

printer

કેન્દ્ર સરકારની યુનિફાઇડ પેન્શન સ્કીમ-યુપીએસ આજથી લાગુ કરાશે

કેન્દ્ર સરકારની યુનિફાઇડ પેન્શન સ્કીમ-યુપીએસ આજથી લાગુ કરાશે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પેન્શન પ્રણાલીના વિકલ્પ તરીકે UPS રજૂ કર્યું છે.પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ તાજેતરમાં યુપીએસના કાર્ય માટેના નિયમોને સૂચિત કર્યા હતા. આ યોજનાનો લાભ 23 લાખ જેટલા કેન્દ્રીય કર્મચારીઓને મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ