ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 31, 2025 9:50 એ એમ (AM)

printer

કુસ્તીમાં, ઓલિમ્પિકમાં ચંદ્રક વિજેતા દીપક પુનિયા અને ઉદિતે પુરુષોનાં ફ્રીસ્ટાઇલ વિભાગમાં રજત ચંદ્રક મેળવ્યા

કુસ્તીમાં, ઓલિમ્પિકમાં ચંદ્રક વિજેતા દીપક પુનિયા અને ઉદિતે પુરુષોનાં ફ્રીસ્ટાઇલ વિભાગમાં અનુક્રમે 92 કિલો અને 61 કિલો વજન વિભાગમાં રજત ચંદ્રક મેળવ્યા હતા. ગઈ કાલે જોર્ડનના અમ્માનમાં ચાલી રહેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ 2025માં ભારતે કુલ 10 ચંદ્રક સાથે સમાપન કર્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ