એર ઈન્ડિયાએ પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સૂચના સુધી તાત્કાલિક અસરથી તેલ અવીવ, ઈઝરાયેલની ફ્લાઈટ સ્થગિત કરી દીધી છે. એરઈન્ડિયાએ કહ્યું કે તે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને મુસાફરો અનેક્રૂની સુરક્ષા માટે હાલ કામગીરી સ્થગિત કરી દીધી છે.
Site Admin | ઓગસ્ટ 9, 2024 8:10 પી એમ(PM) | એર ઈન્ડિયા
એર ઈન્ડિયાએ પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સૂચના સુધી તાત્કાલિક અસરથી તેલ અવીવ, ઈઝરાયેલની ફ્લાઈટ સ્થગિત કરી
