ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 31, 2025 9:49 એ એમ (AM)

printer

ઉત્તરાખંડમાં શ્રી ગંગોત્રી ધામના કપાટ 30 એપ્રિલના રોજ અક્ષય તૃતિયાના અવસરે સવારે 10-30 વાગ્યે ખુલશે

ઉત્તરાખંડમાં શ્રી ગંગોત્રી ધામના કપાટ 30 એપ્રિલના રોજ અક્ષય તૃતિયાના અવસરે સવારે 10-30 વાગ્યે ખુલશે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિએ મા ગંગાના શિયાળુ નિવાસ મુખવામાં એક બેઠકમાં આ નિર્ણય લીધો હતો. તે જ દિવસે શ્રી યમનોત્રી ધામના કપાટ પણ ખુલશે. શ્રી બદ્રીનાથ ધામના કપાટ 4 મેના રોજ સવારે 6 વાગ્યે ખુલશે અને શ્રી કેદારનાથ ધામના કપાટ 2 મેના રોજ સવારે 7 વાગ્યે ખુલશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ