ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 1, 2024 2:59 પી એમ(PM) | ઈરાક

printer

ઈરાકના સલાહુદ્દીન પ્રાન્તમાં બોમ્બ વિસ્ફોટ થતાં 2 લોકોના મોત નીપજ્યા

ઈરાકના સલાહુદ્દીન પ્રાન્તમાં બોમ્બ વિસ્ફોટ થતાં 2 લોકોના મોત નીપજ્યા છે. એક પોલીસ અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું, બગદાદના ઉત્તરમાં આવેલા સલાહુદ્દીન પ્રાન્તમાં ઇસ્લામિક સ્ટેટ – I.S. સમૂહ દ્વારા એક બૉમ્બ રાખવામાં આવ્યો હતો. દરમિયાન અચાનક બૉમ્બ વિસ્ફોટ થતાં 2 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ