રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી. દરમિયાન અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 અને ગાંધીનગરમાં 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું
ઉપરાંત રાજ્યના દરિયાઈ વિસ્તારને અડીને આવેલા જિલ્લાઓમાં આગામી બે દિવસ ઉકળાટ તેમ જ બફારાની સ્થિતિ જોવા મળશે
Site Admin | માર્ચ 25, 2025 7:42 એ એમ (AM)
આજથી રાજ્યભરમાં તાપમાનનો પારો નીચો જવાની હવામાન વિભાગની આગાહી
