આગામી 24 કલાક રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડીગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શકયતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. ત્યારબાદ ફરી એક વખત તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થવાની શક્યતાઓ છે.
Site Admin | માર્ચ 27, 2025 10:25 એ એમ (AM)
આગામી 24 કલાક રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડીગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શકયતા.
