ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 19, 2025 1:32 પી એમ(PM)

printer

આઇપીએલમાં, અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે.

IPLક્રિકેટમાં, આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનોમુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે, મેચ બપોરે સાડા ત્રણ વાગે શરૂ થશે.     અક્ષર પટેલનાં નેતૃત્વમાં દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધી રમાયેલી છમેચમાંથી માત્ર એક જ મેચ ગુમાવી છે, જ્યારે શુભમન ગિલની આગેવાનીમાં ગુજરાત ટાઇટન્સપાસે મજબૂત બેટિંગ લાઇનઅપ છે.     અન્ય એક મેચમાં જયપુરમાં સાંજે સાડા સાત વાગે રાજસ્થાન રોયલ્સ લખનૌસુપર જાયન્ટ્સ સામે ટકરાશે રાજસ્થાન રોયલ્સ સતત ત્રણ હાર બાદ પુનરાગમન કરવા માંગેછે. લખનૌ સુપર જાયન્ટ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની છેલ્લી મેચમાં હાર્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ