ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 17, 2024 6:32 પી એમ(PM)

printer

અમદાવાદ ગુનાશાખાએ પાત્રતા સિવાયના લોકોને PMJAY કાર્ડ બનાવી આપનારા 6 લોકોની અટકાયત કરી.

અમદાવાદ ગુના શાખાએ પાત્રતા સિવાયના લોકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PM-JAY કાર્ડ બનાવી આપનારા 6 લોકોની અટકાયત કરી છે. ગુના શાખા આવતીકાલે આ તમામ લોકોને અમદાવાદની મેટ્રૉ અદાલતમાં રજૂ કરી શકે છે. અટકાયત કરાયેલા લોકોએ અત્યાર સુધીમાં ત્રણ હજાર જેટલા PM-JAY કાર્ડ બનાવ્યા છે. ઉપરાંત ખ્યાતિ હૉસ્પિટલના 100 જેટલા કાર્ડ બનાવવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ