ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 13, 2025 8:48 એ એમ (AM)

printer

WPLમાં, મુંબઈ ઈન્ડિયન્સ આજે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે.

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, મુંબઈ ઈન્ડિયન્સ આજે સાંજે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે.
દિલ્હી કેપિટલ્સે 10 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. મુંબઈ બીજા સ્થાને રહ્યું, જ્યારે ગુજરાત જાયન્ટ્સ ત્રીજા સ્થાને રહ્યું, જેના કારણે બાકીના અંતિમ સ્થાન માટે બંને ટીમો વચ્ચે મુકાબલો થશે.
આ સિઝનમાં, મુંબઈએ આઠ મેચમાંથી પાંચ જીત સાથે પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ