UPSCએ સિવિલ સેવા માટે અરજીની તારીખ 18 ફેબ્રુઆરી સુધી લંબાવી છે.
સિવિલ સેવા અને ભારતીય વન સેવા પ્રારંભિક 2025 પરીક્ષા માટે અગાઉ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી હતી જે લંબાવીને 18 ફેબ્રુઆરી કરાઈ છે.
19થી 25 ફેબ્રુઆરી સુધી અરજીમાં સુધારા કરી શકાશે.
Site Admin | ફેબ્રુવારી 9, 2025 8:28 એ એમ (AM) | UPSC
UPSCએ સિવિલ સેવા માટે અરજીની તારીખ 18 ફેબ્રુઆરી સુધી લંબાવી છે.