ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 30, 2024 5:23 પી એમ(PM)

printer

TRAI એ ખાનગી રેડિયો પ્રસારકો માટે ‘ડિજિટલ રેડિયો બ્રોડકાસ્ટ નીતિ ઘડતર’ અંગેનું કન્સલ્ટેશન પેપર જારી કર્યું

ભારતીય ટેલિકોમનિયમનકારી સત્તામંડળ- TRAI એ ખાનગીરેડિયો પ્રસારકો માટે ‘ડિજિટલ રેડિયો બ્રોડકાસ્ટ નીતિ ઘડતર’ અંગેનું કન્સલ્ટેશન પેપર જારી કર્યું છે. ટ્રાઇએ ખાનગીરેડિયો પ્રસારકો માટેની ડિજિટલ રેડિયો પ્રસારણ નીતિ ઘડવા વિવિધ મુદ્દે હિતધારકોનીટિપ્પણી મેળવવા પ્રક્રિયા શરૂ કરી છે. હિતધારકો 28 ઓક્ટોબર સુધીમાં કન્સલ્ટેશનપેપર અંગે પોતાના સૂચનો રજૂ કરી શકે છે. 11 નવેમ્બર સુધીમાં પ્રતિ ટિપ્પણી રજૂ કરીશકાશે. આકાશવાણીએતેનાં એનેલોગ મિડીયમ વેવ અને શોર્ટ વેવ રેડિયો બ્રોડકાસ્ટ નેટવર્કના ડિજિટાઇઝેશનીપ્રક્રિયા શરૂ કરી છે અને તેનાં વર્તમાન 38 એનેલોગ ટ્રાન્સમીટર્સને ડિજિટલ ટ્રાન્સમીટર્સમાંપરિવર્તિત કર્યા છે. તેણે એફએમ બેન્ડમાં પણ ડિજિટલ રેડિયો ટેકનોલોજી માટેનાંપરિક્ષણ કર્યા છે. ડિજિટિલ રેડિયો પ્રસારણ એનેલોગ રેડિયો પ્રસારણની સરખામણીમાં ચડીયાતુંહોય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ