ડિસેમ્બર 14, 2024 8:22 એ એમ (AM)
રાજ્યભરમાં આગામી 22 ડિસેમ્બરે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાશે.
રાજ્યભરમાં આગામી 22 ડિસેમ્બરે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાશે. ગૂજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું કે, રાજ્યના 754 કેન્દ્રો પર એક લાખ 85 હજાર ઉમેદવાર આ પરીક્ષા આપશે. આ વખ...