ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 27, 2025 2:25 પી એમ(PM)

હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે

હવામાન વિભાગે આજે જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબના કેટલાક ભાગોમાં પણ આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લદ્...

ફેબ્રુવારી 24, 2025 8:02 પી એમ(PM)

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો માટે આવતા ચોવીસ કલાકમાં ગરમીના યલો એલર્ટની હવામાન વિભાગે આગાહી કરી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ગરમી અને બફારાનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્ર...

ફેબ્રુવારી 8, 2025 7:31 પી એમ(PM)

આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર નહીં થવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે.  છેલ્લાં 24 ...

ફેબ્રુવારી 6, 2025 2:20 પી એમ(PM)

હવામાન વિભાગે આજે અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળ પર આજે વીજળીના કડાકા સાથે વાવાઝોડું આવવાની આગાહી કરી

હવામાન વિભાગે આજે અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળ પર આજે વીજળીના કડાકા સાથે વાવાઝોડું આવવાની આગાહી કરી છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતાં હવામાન વિભાગનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ડ...

જાન્યુઆરી 31, 2025 7:22 પી એમ(PM)

હવામાન વિભાગે રાજ્યના વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટા-છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી બીજીથી ચોથી ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટા-છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. આવા સમયમાં રાજ્યન...

જાન્યુઆરી 31, 2025 6:36 પી એમ(PM)

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે, લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહિ. રાજ્યની આસપાસના વાતાવરણમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉદ્દભવ્યા છે, પરંતુ ...

જાન્યુઆરી 30, 2025 6:59 પી એમ(PM)

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થશે નહીં

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ...

જાન્યુઆરી 29, 2025 6:53 પી એમ(PM)

હવામાન વિભાગે આગામી બે અને ત્રણ ફેબ્રુઆરીએ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી બે અને ત્રણ ફેબ્રુઆરીએ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. દરમિયાન ગત 24 કલાકમાં ચાર ડિગ્રીના ઘટાડા સાથે સૌથી ઓછું 10 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ...

જાન્યુઆરી 26, 2025 8:14 એ એમ (AM)

રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત્ છે અને આગામી 48 કલાક સુધી આ જ સ્થિતિ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત્ છે અને આગામી 48 કલાક સુધી આ જ સ્થિતિ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ સ...

જાન્યુઆરી 21, 2025 7:37 પી એમ(PM)

રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવતીકાલથી શરૂ થવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરૂ થાય તેવી આગાહી કરી છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી તાપમાનમાં વધારો થતાં ગરમીને અહેસાસ થતો હતો. શ...