સપ્ટેમ્બર 1, 2024 2:55 પી એમ(PM)
ફ્રાન્સના લિયોનમાં આયોજિત વિશ્વ કૌશલ્ય સ્પર્ધામાં 60 ભારતીય સ્પર્ધકો 61 સ્પર્ધાઓમાં ભાગ લેશે.
ફ્રાન્સના લિયોનમાં આયોજિત વિશ્વ કૌશલ્ય સ્પર્ધામાં 60 ભારતીય સ્પર્ધકો 61 સ્પર્ધાઓમાં ભાગ લેશે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્યમંત્રી શ્રી જયંત ચૌધરી 6 સપ્ટેમ્બરે ભારતીય ટુકડીને ફ્લેગ...