સપ્ટેમ્બર 12, 2024 8:32 પી એમ(PM)
વિએતનામમાં યાગી વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 197 લોકોના મોત, 100થી વધુ લોકો ગુમ હોવાના અહેવાલ
વિએતનામમાં યાગી વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 197 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 100થી વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. વાવાઝોડાના કારણે છેલ્લા 6 દિવસમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ ...