સપ્ટેમ્બર 2, 2024 7:48 પી એમ(PM)
તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું
તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે. તેલંગાણામાં ચારલોકોનાં મૃત્યુ થયા છે અને ડઝન લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. સૌથી અસરગ્રસ્તખમ્મમ, મહેબુ...