ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 10, 2024 7:26 પી એમ(PM)

નવરાત્રીના સમયે જ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ થયાના અહેવાલ છે

નવરાત્રીના સમયે જ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ થયાના અહેવાલ છે. બપોરે અમરેલીના રાજુલા અને જાફરા બાદ તેમજ કચ્છમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.. માંડવી મુન્દ્રા અને ભુજ તાલુકાના ગ્રામ વિસ્ત...

ઓક્ટોબર 8, 2024 10:53 એ એમ (AM)

મહેસાણા જિલ્લામાં આ વખતે ચોમાસામાં સારો વરસાદ વરસ્યો

મહેસાણા જિલ્લામાં આ વખતે ચોમાસામાં સારો વરસાદ વરસ્યો હતો..ત્યારે જિલ્લામાં 2 લાખ 84 હજાર હેકટરમાં વાવેતર થઈ ગયું છે. જિલ્લાના 10 તાલુકાઓમાંથી 8 માં અનુમાન કરતા વધુ વરસાદ થયો છે. દિવેલાના પાકનું ...

સપ્ટેમ્બર 30, 2024 10:09 એ એમ (AM)

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી : વડોદરામાં શાળાઓ બંધ

હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમા ભારે વરસાદને પગલે યલો અલર્ટ જાહેર કર્યું છે. જે અનુસાર ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપરુ, નર્મદા, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર...

સપ્ટેમ્બર 29, 2024 7:49 પી એમ(PM)

રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી.

રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી. આજે સવારે 6 વાગ્યાથી બપોરે ચાર વાગ્યા સુધીમાં કુલ 77 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયાના અહેવાલ છે. સત્તાવાર આંકડા મુજબ સૌથી વધારે સવા ત...

સપ્ટેમ્બર 29, 2024 3:09 પી એમ(PM)

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 186 તાલુકામાં સરેરાશ 16.10 મિલીમીટર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 186 તાલુકામાં સરેરાશ 16.10 મિલીમીટર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સત્તાવાર આંકડા અનુસાર, રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 136 ટકા વરસાદ નોંધાયો છે. આમાં...

સપ્ટેમ્બર 28, 2024 10:07 એ એમ (AM)

રાજ્યના ૧૧૩ ડેમ સંપૂર્ણ ભરાયા, નર્મદા ડેમમાં ૯૮ ટકા પાણીનો સંગ્રહ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યના 113 ડેમ સંપૂર્ણ અને 66 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાઈ ગયા છે. જ્યારે 14 ડેમ 50 ટકાથી 70 ટકા, 08 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 05 ડેમમાં 25 ટકાથી ઓછો પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરા...

સપ્ટેમ્બર 27, 2024 2:28 પી એમ(PM)

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી

હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ઝારખંડ અને બિહાર, ઉત...

સપ્ટેમ્બર 26, 2024 12:05 પી એમ(PM)

હવામાન વિભાગે આજે રાજ્યમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં ગઈ કાલથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગઈ કાલે સવારે છ વાગ્યાથી રાત્રિનાં 10 વાગ્યા સુધીમાં રાજ્યનાં 125 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ સવા પાંચ ઇંચ વરસાદ સુરત જિલ...

સપ્ટેમ્બર 24, 2024 3:12 પી એમ(PM)

રાજ્યમાં મધ્ય ગુજરાતના કેટલાંક સ્થળોએ ધોધમારથી લઇને મધ્યમ વરસાદ થયાના અહેવાલ

રાજ્યમાં મધ્ય ગુજરાતના કેટલાંક સ્થળોએ ધોધમારથી લઇને મધ્યમ વરસાદ થયાના અહેવાલ છે.. ગત મોડીરાત્રે છોટાઉદેપુર જિલ્લામાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો.. આ વરસાદ ખેતીને અનુકૂળ હોવાન...

સપ્ટેમ્બર 24, 2024 3:14 પી એમ(PM)

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 126 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 જિલ્લાના 94 તાલુકામાં વરસાદ હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 126 ટકા વરસાદ નોંધાયો છે. આમાંથી સૌથી વધુ સર...