ડિસેમ્બર 12, 2024 8:04 એ એમ (AM)
રાજ્ય સરકાર દ્વારા આજથી 21 ડિસેમ્બર સુધી 21 જિલ્લા અને 6 મહાનગરપાલિકામાં “રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમ” યોજાશે.
રાજ્ય સરકાર દ્વારા આજથી 21 ડિસેમ્બર સુધી “રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમ” યોજાશે. નાગરિકોમાં રક્તપિત્ત રોગ અંગે જાગૃતિ આવે અને તેની વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાં રાષ્ટ્રીય રક્...