ઓગસ્ટ 27, 2024 7:58 પી એમ(PM)
ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ INS મુંબઈ ત્રણ દિવસના પ્રવાસે કોલંબો પહોચ્યું
ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ INS મુંબઈ ત્રણ દિવસના પ્રવાસે કોલંબો પહોચ્યું છે. શ્રીલંકાની સેનાએ જહાજનું સ્વાગત કર્યું હતું. કોલંબો પહોંચતા કમાન અધિકારીએ પશ્ચિમ નૌસેના વિસ્તારના રિયર એડમિરલ ...