ડિસેમ્બર 14, 2024 8:23 એ એમ (AM)
ગાંધીનગર મહાનગરપાલિકા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ યોજના એટલે કે અવસર યોજનાને કાર્યરત કરવા જઈ રહી છે.
ગાંધીનગર મહાનગરપાલિકા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ યોજના એટલે કે અવસર યોજનાને કાર્યરત કરવા જઈ રહી છે. જે અંતર્ગત 60 વર્ષથી વધુ વયના લોકોને આરોગ્ય તપાસ કરીને પ્રાથમિક સારવાર અપાશે. લાભાર્થીઓ આધાર...