માર્ચ 4, 2025 6:08 પી એમ(PM)
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિદ્યાર્થીઓને તેમના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યેય પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા વિનંતી કરી
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિદ્યાર્થીઓને તેમના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યેય પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા વિનંતી કરી છે. નવી દિલ્હીમાં ભારતીય દૂર સંદેશાવ્યવહાર સંસ્...