ડિસેમ્બર 15, 2024 8:33 એ એમ (AM)
મસ્કતમાં આજે મહિલા જુનિયર એશિયા કપની ફાઇનલમાં ભારત અને ચીન સામ સામે ટકરાશે.
મસ્કતમાં આજે મહિલા જુનિયર એશિયા કપની ફાઇનલમાં ભારત અને ચીન સામ સામે ટકરાશે. ભૂતપૂર્વ વિજેતા ભારત પોતાનું ટાઇટલ જાળવી રાખવા માટે મજબૂત સ્થિતિમાં છે. આ પહેલા ચીને પૂલ મેચમાં ભારતને 2-1થી હરાવ્...