જાન્યુઆરી 3, 2025 10:25 એ એમ (AM) જાન્યુઆરી 3, 2025 10:25 એ એમ (AM)

views 8

વિજય રૂપાણીને રાજસ્થાનના અને ભૂપેન્દ્ર યાદવને ગુજરાતનાં ચૂંટણી અધિકારી બનાવાયા

ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ પ્રમુખો અને પાર્ટીની રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પસંદગી માટે અધિકારીઓની નિમણૂક કરી છે. આ યાદીમાં કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓના નામ સામેલ છે. ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજસ્થાન ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ભૂપેન્દ્ર યાદવની ચૂંટણી અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

સપ્ટેમ્બર 1, 2024 2:46 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2024 2:46 પી એમ(PM)

views 4

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સાતત્યપૂર્ણ વિકાસ માટે ત્રણ આવશ્યક કાર્ય તરીકે અસરકારક નીતિઓ લાગુ કરવા પર ભાર મૂક્યો

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સાતત્યપૂર્ણ વિકાસ માટે ત્રણ આવશ્યક કાર્ય તરીકે ઉપયોગની માગ બદલવા,પૂરવઠા પ્રણાલીમાં સુધારો કરવા અને અસરકારક નીતિઓ લાગુ કરવા પર પણ ભાર મૂક્યો હતો.કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને મહારાષ્ટ્ર પર્યાવરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે બૉમ્બે ભારતીય પ્રોદ્યોગિક સંસ્થાન ખાતે યોજાયેલા આઈડિયાઝ ફૉર લાઈફ કાર્યક્રમમાં સંબોધનમાં મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ મુજબ જણાવ્યું હતું. મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઉંમેર્યું, આપણે બધાએ જવાબદાર નાગરિક તરીકે પર્યાવરણ પ્રત્યે મજબૂત ચેતના વિકસાવવ...